લોન રિકવરીના નામે દાદાગીરી કરતાં તત્ત્વો સામે કાર્યવાહીની ગૃહમંત્રીની ચીમકી છતાં વાસદથી સાંસરોદ વચ્ચે સીઝરોનું સામ્રાજ્ય,રિકવરી ગેંગ હાઇવે પર રોડની સાઇડમાં કાર આડી ઊભી રાખે છે, ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે પીછો કરી આંતરે છે,વડોદરાના 15 ગોડાઉનમાં 100થી વધુ વાહનો સીઝ, કરજણ પાસે કાર પડાવી લઇ સુરતના પરિવારને રસ્તે રઝળતો કર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/38rO4kn
અમદાવાદમાં રિવરફ્રન્ટ પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી છાત્રએ આપઘાત કર્યો,આચાર્ય અને પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે છાત્રોનું 12 દિવસનું અલ્ટીમેટમ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zyIA3h
બાંધકામ ઉદ્યોગની ગતિ માટે ટીપી સ્કીમનો વિકાસ જરૂરી પણ 6 ટીપીના ડ્રાફ્ટ મંજુર થયા નથી,સરકારમાં પ્રારંભિક મંજુર નહીં થતાં 12 ટીપી વિસ્તારમાં ટીપીઓના અભિપ્રાયની લમણાઝીક from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BskZBJ
મિત્રએ બીજી વખત કાર આપવાની ના કહેતા ચોરી કરી,કાર ચોરી કર્યા બાદ મિત્ર સાથે ફરિયાદ નોંધાવવા પણ ગયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WJRXi4
બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગળ વધતા વરસાદ માટે સાનુકૂળ પરિબળ,આ સિસ્ટમ બાદ 8મીથી નવી સિસ્ટમ સર્જાતા વરસાદ સતત ચાલુ રહેશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Dtylj3
આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી,દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા,રાજ્યના 251 તાલુકામાં 151 તાલુકામાં વરસાદ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gNEnkG
કૃષ્ણ જન્મોત્સવની વધામણી આપવી હોય તેમ હળવી ભારે મેઘવર્ષાથી લોકોમાં ખુશાલી,ઘણી રાહ જોવડાવ્યા બાદ મેઘો મંડાયો હતો અને ગોંડલ તેમજ જસદણ અને મોરબી પંથકમાં હળવી મેઘવર્ષા કરી દીધી હતી. જેના પગલે મોલાતને નવું જીવન સાંપડ્યું હતું અને લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. જો કે, હજુ પણ લોકોને તો દે ધના ધના વરસાદની રાહ છે. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mLNGpf
દીકરો ઓટોમોબાઈલ ફિલ્ડમાં માર્કેટિંગનું કામ કરે છે પણ તેને નેચરલ પ્રોડક્ટમાં સૌથી વધુ રસ છે,શરૂઆતમાં ગાર્ડનમાં મોર્નિંગ વોકિંગ માટે આવતાં લોકોને તુલસીના અર્ક વિશે સમજાવતા હતાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zEMTKs
સ્ટેટયુ ઓફ યુનિટી અને કેવડિયામાં અવરજવર માટે ઇલેક્ટ્રિક કારનો જ ઉપયોગ કરવો પડશે.,કેવડિયામાં તમામ નતાઓ બસમાં જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે.,આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jB1SQ1
આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિઓ બનાવીને આત્મહત્યા કરી હતી.,પરીણિતા વધુ ભણેલી હોવાથી સાસરિયાઓ અને પતિ નોકરી કરવા માટે દબાણ કરતાં હતાં.,પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zw0aVB
જુગાર અંગે દરોડા પાડવામાં ગયેલી પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરતા ફરિયાદ,જુગારીઓ અને ગામના 100 જેટલા લોકોએ ભેગા મળી પોલીસની ગાડી પર પથ્થર મારો કરી નુકસાન પહોંચાડી લોકરક્ષક દળના જવાનને માર મારી ઇજા પહોંચાડી હતી,પોલીસે 18 સામે ગુનો દાખલ કર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Ds1fzW
અકસ્માતમાં ત્રણથી ચાર લોકો ઘાયલ થયા,અકસ્માત કરી નાસી રહેલા કારચાલકને ઝડપી લોકોએ કારના કાચ તોડ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Bqe8ca
અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મુકાયો,એમઈ અને એમબીએની કોલેજને વારંવાર આદેશ આપવા છતાં ભરતી કરાતી ન હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kyoGPA
કોણ ઊંચો અને કોણ નીચો નહીં, પણ ભ્રષ્ટાચારી સાબિત કરવાના ખેલ,પક્ષ ચહેરા બદલાવે છે પણ પ્રકૃતિ બદલાવી ન શકતા કાવાદાવા યથાવત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jszjnA
શામળાજી ભગવાનના મંદિરમાં લક્ષ્મીજી શા માટે બિરાજમાન નથી? દ્વારકાધીશની છાતી પર કયા ઋષિએ મારેલી લાતનું નિશાન છે?,રણછોડરાય, દ્વારકાધીશ અને શામળાજી મંદિરના શિખર પર ચઢતી ધજાઓના કદ અને રંગની વિશેષતાઓ પણ અલગ-અલગ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3yq0MKT
ગામોના અગ્રણીઓ સાથે બેઠક કરી સોલાર રૂફ ટોપ યોજનાની જાણકારી અપાઈ,ગ્રામ્ય વિસ્તારમાં પણ શહેરી વિસ્તાર જેવી સુવિધા ઊભી કરાશે : ગામડાઓમાં વીજળીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zs39yc
ટી એન્ડ ડી લોસ સાથે કુદરતી આફત, સમયનો માર અને ટ્રાન્સફોર્મરની કેપેસીટી કરતા વધુ વીજ વપરાશ કારણભૂત,પશ્ચિમ ગુજરાત વીજકંપનીને કુલ રૂ. 26.18 કરોડનો ખર્ચ, શહેરી વિસ્તારમાં ગત વર્ષે 656 ટ્રાન્સફોર્મર બદલાયા : 1 ટ્રાન્સફોર્મર બદલવા રૂા. 1200 થતો ખર્ચ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mLuurx
મંત્રી ઈશ્વરભાઈ પટેલે આપેલી શબ્દાંજલિ,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 જન્મ જયંતીની થયેલી ઉજવણી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gCdwIn
ચાંદીનું પારણું 5 કારીગરોએ એક મહિનાની સતત મહેનત બાદ તૈયાર કર્યું,બજારમાં પાંચસોથી લઈ પાંચ લાખ સુધીની કિંમતના ચાંદીના પારણાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DBGmT8
1996-2001ના તાલિબાન શાસન દરમિયાન સંબંધવિચ્છેદ,ધૃતરાષ્ટ્રપત્ની ગાંધારી અને પાંડુપત્ની માદ્રી અફઘાનિસ્તાનનાં,ગાંધારનરેશ કનિષ્કનું કુશાણ-બૌદ્ધરાષ્ટ્ર ઉત્કલ-મહારાષ્ટ્ર સુધી,રાજધાની કાબુલમાં 11મી સદી સુધી તો હિંદુ રાજાઓ હતા from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BfUQWw
આફમી ચેરીટેબલ ટ્રસ્ટના FCRA એકાઉન્ટમાં રૂપિયા 19,00,00,000 ફંડ વિદેશોમાંથી આવ્યું હોવાની વિગતો બહાર આવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kv0oG5
થોડા દિવસો અગાઉ ગંભીર આક્ષેપો સાથે માહિતી માંગવામાં આવી હતી,આરટીઆઇમાં ગોળગોળ જવાબો આપતાં એબીવીપીએ પ્રશ્નો ઉઠાવ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gBPygs
શહેરના ત્રણ ઝોનમાં 75માંથી 54 કિમી પાઇપલાઇનનું કામ પૂર્ણ, કોરોના મહામારીને કારણે મજૂરો ન મળતા કામગીરીમાં વિલંબ,કોન્ટ્રાકરો પાસે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરાવવા મનપાનું તંત્ર ઉંધા માથે: હજુ઼ સુધી નવા નળજોડાણ માટે ફકત 100 જેટલી અરજી આવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sTb8Sh
ઓટોપ્સીના રિસર્ચ પેપર કેન્દ્રમાં અને વિદેશ મોકલવામાં આવ્યા,રિસર્ચ પેપર પરથી SOP અને અમુક દવા બનાવવામાં આવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XSAUdZ
ઓછા વરસાદને કારણે સિંચાઈનું પાણી બંધ કર્યું : માત્ર ભાવનગર-અમદાવાદ માટે પીવાનું પાણી છોડાઈ રહ્યું છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BeTs6x
આરોપ બાદ કોર્ટના ધક્કા અને આર્થિક સંકડામણથી પૂજારીએ આપઘાત કર્યો હતો,ચીફકોર્ટે નિર્દોષ જાહેર કર્યા,મૂળ રાજસ્થાનના રાકેશભાઈ જોષી પૂજારી તરીકે રહેતા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zlL3xz
આવનારા સમયમાં શહેરી વિસ્તારમાં પીવા માટે અને ગ્રામિણ વિસ્તારમાં સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ રહેશે નહીં,વડિયા ડેમ હજુ પણ તળિયા ઝાટક : વડી ઠેબી નહી ભરાય તાે અમરેલીમા સર્જાશે પાણીની મુશ્કેલી : જાે કે ધાતરવડી અને ખાેડિયાર ડેમ છલાેછલ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mCjhcP
સંપર્ક માટે મોબાઇલ નંબર પણ અપાયા, છેતરપિંડીનો ભોગ બનશે,અગાઉ અનેક લોકો આવી લોભામણી જાહેરાતનો ભોગ બની ચૂકયા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BjuCCu
સાતેક વર્ષથી ઘર આંગણે જ કુંડાઓમાં ખેતી કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી અનુપમાબેન મેળવે છે,ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃઅનુપમાબહેન દેસાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BhnDu4
થર્ડ વેવને ટક્કર આપવા સરકારે એક મહિના પહેલાથી જ એકશન પ્લાન અમલમાં મૂકી દીધો,બીજી લહેરમાં રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zla5wN
સવારે 10થી 5ના સમયગાળામાં કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકસીન અપાશે,આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં 38023 લોકોને વેકસીન આપવામાં આવી હતી http://dlvr.it/S6NZj3
આગામી મહિને મોન્સૂન ટ્રફ કચ્છ તરફ વળવાની સંભાવના : હવામાન વિભાગ,પવન પર સવાર થઇ ઉડતી ધૂળની ડમરીઅોમાં વરસાદની અાશા ગાયબ,પશ્ચિમ કચ્છમાં ધરતીપુત્રોનો પોકાર ‘મેઘરાજા હવે તો મહેર કરો’ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gyDHQh
હરીફ ઉમેદવારે ખોટો જન્મ દાખલો રજૂ કરી ગ્રામ પંચાયતનું સભ્યપદ પણ રદ કરાવ્યું હતું,આખરે ભાંડો ફૂટતાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gz2hAm
કચ્છમાં સતત બીજા દિવસે વધુ એક કોવિડ-19 પોઝિટિવ,રવિવારે નખત્રાણા તાલુકાના ગામ્ય વિસ્તારની મહિલાનું કોરોનાથી મોત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mGbxGy
લગ્ન 4 વર્ષ બાદ પતિ-પત્નીને સંતાન નહીં થતાં પરણિતાના સાસરિયાં દ્વારા મ્હેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતાં હતાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3yiwqtC
પ્રોફેસરે વિદ્યાર્થીનો રિસર્ચ આર્ટિકલ દબાવી રાખ્યો હતો,યુનિ.ના એક પણ અધિકારીએ મદદ ના કરી અને પીએચડીનો અભ્યાસ પૂરો કરતા કરતાં આંખે પાણી લાવી દીધાનો આક્ષેપ http://dlvr.it/S6KpPZ
ઓનલાઇન-શેરીશિક્ષણ પછી હવે 2જી સપ્ટેમ્બરથી ધો.6થી 8ના વર્ગ શરૂ કરાશે,મહેસાણા જિલ્લામાં કુલ 1028 પ્રાથમિક શાળાના 93,884 બાળકો માટે શાળાના દ્વાર ખુલશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/38fzA76
2 ફૂટ સુધીની મૂર્તિ ઘરઆંગણે, બાકીની કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરવા અપીલ કરાશે,વર્ષ 2019માં દોઢ કરોડના ખર્ચે 21 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3yjKzXJ
ભાજપનો પાટીદાર પ્રેમ: 2017માં ભાજપને પાટીદાર વર્ચસ્વવાળી 8 બેઠક ઓછી મળી હતી,વિધાનસભા-લોકસભાની ચૂંટણીના સમયે જ પાટીદાર સમાજના આગેવાનો વર્ચસ્વનો વિવાદ ઊભો કરતા આવ્યા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zj7jZ8
વેસુ સહિતના પ્રોજેક્ટના સંભવિત ડિમોલિશન મામલે ક્રેડાઇ મેદાનમાં,નડતરરૂપ પ્રોજેક્ટમાં ફ્લેટધારકોની 1000 કરોડની લોન પણ ચાલુ, બાંધકામ સમયે NOC અને BUC પણ આપ્યું હતું તો હવે ગેરકાયદે કેવી રીતે: બિલ્ડરો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3yeD7wQ
પરીક્ષાના પરિણામમાં ચોક્કસ વિદ્યાર્થીઓના માર્કસમાં ધરખમ વધારો થતાં ઉહાપોહ: ઊંડી તપાસ માંગતું પ્રકરણ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WmHusm
મીઠાપુરમાં મરીન-રેન્જ ફોરેસ્ટ ટીમનો દરોડો, એક શખસની અટકાયત, આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મંગાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sLh28f
સર્ચ ઓપરેશન ત્રણ દિવસ ચાલશે, આર.કે. ગ્રૂપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા,5થી વધુ બેન્ક લોકર સીઝ, ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DercTo
જનકાર્યો|નાના એવા ગામમાં 3 માસમાં જ રૂ.86.40 લાખના લોક ઉપયોગી કામો,સીસી રોડ સહિતના લોકોપયોગી કાર્યોને સંપન્ન from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zgVkvc
7 વર્ષ પહેલા ખારેકના રોપા વાવ્યા, 5 વર્ષથી ઉત્પાદન આવવાનું શરૂ,10 વીઘા જમીનમાં ખારેકના રોપા વાવવા પાછળ 4થી 5 લાખનો ખર્ચ કર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WqxLBI
ડોગ સ્કવોડ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ સિવિલ તંત્ર પણ સફાળું જાગ્યું,નેશનલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હોવાનું જાણી તંત્રએ રાહતનો દમ લીધો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jc1RBv
ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક ઉપરથી ચૂંટાયેલા શૈલાબેન પટેલે સોશિયલ મીિડયામાં વિવાદિત પોસ્ટ મૂકી હતી,આગામી ચૂંટણી પૂર્વે ભરૂચ જિલ્લા ભાજપમાં આંતરિક જૂથબંધી થવાના એંધાણ,એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કરવા અનુસૂચિત જાતિના લોકોની રજૂઆત, 24 કલાકમાં ગુનો દાખલ ન થાય તો આંદોલન from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jcNJrQ
ત્રણ ઋતુના માહોલથી હવે વાયરલ ઇન્ફેક્શનથી પીડાતી પ્રજા: તાવ, શરદી, ખાંસી, અશક્તિની સૌથી વધુ ફરિયાદ,કોરોના મંદ પડ્યો ત્યારે હવે સીઝનલ ફીવર સતાવે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XRNIBx
પશ્ચિમ કચ્છ પોલીસની હદમાં હજુય ઘણી ક્લબો છાનેછપને ધમધમી,મુન્દ્રાના સંચાલકોનું જુગારધામ હવે ભુજ વિસ્તારમાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3gmfFHO
તહેવારોના ટાણે જ ખાધતેલમાં ભાવ વધારાથી શહેરીજનો ત્રસ્ત,1 વર્ષમાં સિંગતેલમાં 15 કિલોએ રૂ.790નો, કપાસિયામાં રૂ.1100નો વધારો થયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XNdE18
અમરેલી જિલ્લાનો સરેરાશ વરસાદ 46 ટકા: જાફરાબાદ, વડિયા અને બગસરામાં સીઝનનો સૌથી ઓછો 7 ઇંચ,છેલ્લા બે દિવસમાં લીલિયામાં 10 ઇંચ અને અમરેલીમાં 7 ઇંચ વરસાદ પડતા ખેતી અને પાણીનું ચિત્ર બદલાયું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3za40U2
અન્ય રાજ્યોએ સારવારના ખર્ચ માટે GST કાઉન્સિલની મદદ લેવી પડી,ખર્ચ પરના નિયંત્રણો દૂર કરાયાં, 1.50 લાખ કરોડના પ્રોજેક્ટના કામ ચાલુ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AYHhuE
કેરળ-મહારાષ્ટ્રમાં કેસ વધતા ટેસ્ટિંગ વધારાયું, 1400 ટેસ્ટ કરાયા એકપણ પોઝિટિવ નહીં,પાલિકાના સ્ટાફ સાથે માથાકૂટ કરનારની અટક કર્યા બાદ છોડી દેવાયો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3z7KOGD
પેટ્રોલ પુરાવવાના બહાને બંદુક અને છરા સાથે મેનેજરની કેબિનમાં ઘુસી લૂંટ,પંજાબના અમૃતસરના બંને લૂંટારૂ અગાઉ પણ અનેક લૂંટને અંજામ આપી ચુક્યા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ke73UT
નવા પોલીસ સ્ટેશનની જાહેરાત ગૃહમંત્રીઅે કરી હોવાથી ઉદ્દઘાટનની તક પણ ઝડપી,રેન્જ આઇજીપીના હસ્તે થવાનું હતું પણ હવે બે દિવસ પછી ગૃહમંત્રી કરશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WhCXr6
સ્પેશિયલ ટ્રેનના નામે મુસાફરો પાસેથી રૂ. 15ના 35 ઉઘરાવ્યા છતાં પાંચ દિવસમાં માત્ર 26 હજારની આવક from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kgTDYa
10-10ના જૂથમાં એક એવા 2000 અને શંકાસ્પદ લક્ષણોમાં 500ના પરીક્ષણ થશે,સાૈથી વધુ ભુજ અને સાૈથી ઓછા લખપત તાલુકામાં દરરોજ લેવાશે સેમ્પલ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zazc5v
શહીદ જવાન ભાઇને યાદ કરતાં બહેન 20 મીનીટમાં 24 વાર રડી પડી,શહીદી પછી તેના નેવીના મિત્રોએ મારી પાસે રાખડી બંધાવી તે ક્ષણ મારા માટે બહુ કઠીન હતીઃ શહીદની બહેન,એક વખત નાનપણમાં ખેતરનું હળ મોંઢા પર વાગતા હું કાંઇ ખાઇ શકે એમ ન હોવાથી એ મારા માટે સ્ટ્રો લેવા આખુ ગામ ફરી વળ્યો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3j4O0wQ
પંડિત નેહરુ અને લાલબહાદુર શાસ્ત્રી સામે કોઈ ઉમેદવાર નહોતા,ઇન્દિરા ગાંધી વિરુદ્ધ મોરારજી દેસાઈ PM પદની ચૂંટણી લડ્યા,પ્રધાનમંત્રી થવાની મહેચ્છા સત્તાપિપાસુ નહીં લેખાનારાઓમાં પણ from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mqdneG
લાડોલ પોલીસે બે સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધ્યો,હિંમતનગરના કડોલીના શખ્સની ધરપકડ, ચાણસ્માનો શખ્સ ફરાર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3y4TRGM
બેહ, આસોટા, બેરાજા અને ઝાકસિયા પંથકના ખેડુતો-લોકોને ભારે હાલાકી,વીજ તંત્રના ફરીયાદ નંબર પણનો રિપ્લાય, પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3z4Ve9W
રાખડી એક બહેનની માંગ પર તૈયાર કરવામાં આવી છે,ભાઈને મળેલી મોંઘી રાખડી તેની પત્ની ગળામાં પણ પહેરી શકે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DfbA2e
WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા (વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ,CERCએ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કરી,રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે પરંતુ તેનું પ્રમાણ લખેલું નથી http://dlvr.it/S628DM
WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા (વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ,CERCએ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કરી,રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે પરંતુ તેનું પ્રમાણ લખેલું નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Xyo5p1
ભરૂચમાં ટ્રસ્ટ માટે ખરીદી કરાયેેલી જમીનમાં બોગસ વકફખત તૈયાર કર્યું હતું,ભેજાબાજો દ્વારા જમીન માલિકના મૃત્યુ થયા બાદ બોગસ દસ્તાવેજ બનાવ્યાં હતાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3z6p2Tm
સાણંદ બાયપાસ અને નાની દેવતી પાસે બનેલી કરુણાંતિકા,ટ્રક ચાલકે સગીરને સો ફૂટ ઢસડી લઇ જતા ઘટના સ્થળે મોત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sz6xo4
બ્રાહ્મણ જ મહાદેવના મંદિરના પૂજારી બની શકે તે દલીલને હાઇકોર્ટે ફગાવી,ટ્રસ્ટની ઉપરવટ જઈને મંદિરના પૂજારીની નિમણૂક નહીં કરી શકાય,બાંધકામ પહેલા ટ્રસ્ટની મંજૂરી લેવી પડશે,શેત્રુંજય પર રાત્રી રોકાણ નહીં કરી શકાય from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3z3D20i
કોવાયાની મહિલાને 1 માસ પહેલા વાડીએ દવા છાંટતી વખતે ઝેરી દવાની અસર થઇ'તી,મરીન પીપાવાવ પાેલીસે 5 શખ્સ સામે ગુનાે નાેંધી વધુ તપાસ હાથ ધરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UwQ0oe
છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા તપાસની માગ કરાઇ,રાત્રી દરમિયાન મોટા ખાડાઓના કારણે અકસ્માતનો રહેતો ભય from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mhthYJ
સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આપી મહિલાને મોતને ઘાટ ઉતારી,વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWQf9K
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઇ વાળા, પૂર્વ ક્રિકેટર દુલીપસિંહજીએ કોલેજમાં અભ્યાસ કરી ચૂક્યા છે,કોલેજના મેદાનમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવામાં આવશે, પોલિટિકલ સાયન્સ અને મનોવિજ્ઞાન માટે દરખાસ્ત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3sJxBkZ
પોરબંદરમાં 4 મહિના પહેલા નગર પાલિકાનું નવું બિલ્ડીંગ તૈયાર થઇ ગયું : નવા જૂના બન્ને બિલ્ડિંગમાં લીફ્ટની સુવિધા નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2VYS759
સરકારને રજૂઆત કરી શકાય તે માટે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન બનાવાયું,વિદેશની માર્કેટોમાં માંગ વધતાં શહેરના ઉદ્યોગકારોને બખ્ખા થઈ ગયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2WaZeao
એમએમાં હિન્દી અને સંસ્કૃતના કોર્સ આ વર્ષથી શરૂ કરાશે,યુનિવર્સિટીમાં બીયુટીની બેઠકમાં લેવાયેલો મહત્વનો નિર્ણય from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3CZ4Zc1
વલસાડ-આબુ ટ્રેન ટૂંકમાં શરૂ થશે, શતાબ્દી-ગુજરાત ક્વિન હવે ગાંધીનગર સુધી દોડાવાશે,ભાસ્કર : તમે રેલ મંત્રી બન્યાં તો હવે સુરતને અલગ ડિવિઝન અપાવશો ખરા?,રાજ્ય કક્ષાના કાપડ-રેલવે મંત્રી બન્યા બાદ દર્શના જરદોશનો માં પ્રથમ ઇન્ટરવ્યૂ,સૌરાષ્ટ્ર માટે 21મીથી સુરત-મહુવા ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે, ગોવા સંપર્ક ક્રાંતિ ટ્રેનને સુરતનું સ્ટોપેજ અપાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3D2jhZe
જૂનગાઢ જિલ્લામાં ટ્રાફિક સલાહકાર સમિતીની રચના કરાઇ,કલેકટર કચેરીમાં મિટીંગના 7 દિવસ પહેલા સમસ્યા મોકલવાની રહેશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3iWPiKd
ફોટોગ્રાફર 800 બાય 300ના ટેલિલેન્સ બારણાના ટેકામાં ભરાવી રોજ કલાકો સુધી બેઠા રહ્યાં,આઠ દિવસમાં 1000થી વધુ તસરવી લીધી, માળાથી માત્ર 4 ફૂટ દૂર સ્ટેચ્યુ જેમ બેસી રહ્યાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37Rebkq
જંગલનાં 2000 જાતનાં પ્રાણી પર રાજ કરે છે ગીર સાવજો,વિદેશી હોય કે ફિલ્મસ્ટાર, ગીરના સાવજોને નિહાળવા દોડી આવે છે ગુજરાત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3k2S1Bu
રાજ્ય સરકારએ નવા મુખ્ય સચિવ માટેના નામોની પેનલ કેન્દ્રમાં મોકલી આપી, રાજીવ ગુપ્તા અને પંકજકુમાર વચ્ચે હરીફાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37SbHCn
છ મહિના અગાઉ તંત્ર દ્વારા તૈયારીઓ થતી હતી મેળાને એક મહિનો પણ બાકી નથી છતાં કોઈ તૈયારી નહીં તે સ્પષ્ટ સંકેત,મોટા ભાગના સંઘો શ્રાવણ માસમાં માં અંબાના દર્શને પહોંચી રહ્યા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xXtkLF
15 મહિના દરમિયાન 5 બેંકો મર્જ થતા કુલ સંખ્યા 37થી ઘટી 32 થઇ અને શાખા 271થી 269 થઇ ગઇ,ડિપોઝીટની સાથે ધિરાણમાં પણ અંદાજે 1000 કરોડનો વધારો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3soOqkI
આરટીઓમાંથી મળેલા ચોકાંવનારા આંકડા : 36 ટકા ખાનગી અને 18 ટકા વ્યાપારિક વાહનો સ્ક્રેપમાં જશે,તમામ વાહનોમાં સૌથી વધારે 57.57 ટકા ટેન્કરો સ્ક્રેપ કરાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3g9Wi4K
પોલીસ અધિકારીઓ કાયદાનું અર્થઘટન કઈ રીતે કરશે એ બાબત ધ્યાનમાં લેવા જેવી છેઃ હાઈકોર્ટ,લગ્ન એ ધર્મ પરિવર્તન કરાવવાનો રસ્તો છે: સરકારની દલીલ,હાઈકોર્ટે પૂછ્યું કે, ધર્મ પરિવર્તન ઇચ્છનારને કેવી રીતે રોકશો? from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XC7Asc
વડોદરામાં શરૂ થયેલા દેશના પ્રથમ ગરીમા ગૃહમાં હાલ 10 ટ્રાન્સજેન્ડર રહે છે,ગરીમા ગૃહમાં રહેતી 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે,સરકાર ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરી આપીને પગભર બનાવે તેવી માગ ઉઠી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Uryxh3
રોકડા, મોબાઈલ, બાઇક મળી 1.6 લાખનો મુદ્દામાલ જપ્ત,બાઇક લઈને ભાગી ગયેલા બે સહિત 10 ખેલીઓ સામે ગુનો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3D3EXEC
છેલ્લા 3 વર્ષથી નદી, તળાવ, સમુદ્રમાં વિસર્જન પર પ્રતિબંધ,મુખ્ય રસ્તા પર જતાં અટકાવાશે, ઘર-આંગણે જ વિસર્જન કરવું પડશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37LEPuL
અહીંયા નર્ક જેવા જીવનની વચ્ચે ગરીબ પણ નાની-નાની ખુશી મેળવે છે,કચરો વીણી રોજના 200થી 2000 કમાતા લોકો સુખ-દુઃખમાં એકબીજાના સાથી બને છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3g5nbXK
સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરોએ 10 વખત રજુઆતો કરી પણ હજી 300 મીટરનો જ રોડ બન્યો.,સૌથી વધુ સાબરમતી અને સ્ટેડિયમ વોર્ડમાં રોડ અને ડ્રેનેજ લાઈનો તૂટવાની ફરિયાદ. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UjnshQ
સમગ્ર રાજ્યના કેદીઓ જેલમાંથી પોતાના કેસનું સ્ટેસ્ટ જાણી શકશે,Email My Case Status સુવિધાની મદદથી તમામ માહિતી મળી રહેશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3g6x9If
કંપની પ્લાન્ટ, મશીનરી, કોમ્પ્યુટર, જમીન, બિલ્ડિંગ સહિતની મિલકતોનો સમાવેશ.,CIDએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે 134 કરોડની છેતરપિંડી સામે FIR દાખલ કરી હતી. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37NxD1e
ધો.12 સાયંસનું કુલ પરિણામ માત્ર 15.32 ટકા જ આવ્યું.,ધોરણ 12 સાયન્સ ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ગત 15 જુલાઈએ યોજવામાં આવી હતી. from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AJEt4n