Skip to main content

ITનું સર્ચ ઓપરેશન:1 વર્ષની વોચ બાદ રાજકોટના RK ગ્રૂપ સહિત 40 સ્થળે ITની રેડ, મિલકતની ખરીદી-વેચાણ રોકડમાં થતી’તી; 4 કરોડ મળ્યા https://ift.tt/eA8V8J

સર્ચ ઓપરેશન ત્રણ દિવસ ચાલશે, આર.કે. ગ્રૂપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા,5થી વધુ બેન્ક લોકર સીઝ, ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DercTo

Comments