સ્ક્રેપ પોલિસી:સુરત શહેરમાં નોંધાયેલી 53 હજાર કાર, 5.26 લાખ બાઈક, 22 હજાર રિક્ષા, 13 હજાર ટ્રક અને 1258 બસ સ્ક્રેપ થઈ જશે https://ift.tt/eA8V8J
આરટીઓમાંથી મળેલા ચોકાંવનારા આંકડા : 36 ટકા ખાનગી અને 18 ટકા વ્યાપારિક વાહનો સ્ક્રેપમાં જશે,તમામ વાહનોમાં સૌથી વધારે 57.57 ટકા ટેન્કરો સ્ક્રેપ કરાશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3g9Wi4K
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3g9Wi4K
Comments
Post a Comment