Skip to main content

પોલીસબેડામાં શોક:સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા PIને ચાલુ ફરજે હ્દય રોગનો હુમલો આવતા નિધન

PI જી.એમ. રાઠવા ચાર મહિનાથી સોમનાથ મંદિર સુરક્ષામાં ફરજ બજાવતા હતા,પોલીસ વિભાગમાં જી.એમ. રાઠવાની પોલીસ કોન્સ્ટેબલથી પીઆઈ સુધીની સફર રહી
http://dlvr.it/S6JvKD

Comments