વધુ એક વિવાદ:દબાણકર્તાઓને બચાવવા માટે સાયણ રેલવે ઓવરબ્રિજની ડિઝાઈન બદલી દેવાયાનો આક્ષેપ https://ift.tt/eA8V8J
બ્રિજના માર્જીનમાં આવતી સરકારી જમીનને ખાનગી બતાવી લાખોનું વળતર વસૂલાયાની ફરિયાદ બાદ,જમીન સંપાદનથી લઈ વળતર ચુકવવાની ખાતાકીય કામગીરી સુધી તલસ્પર્શી તપાસની માંગ,નિયમ મુજબ સીધો ઓવરબ્રિજ બનાવવાની જગ્યાએ સર્પાકાર બનાવી દેવાયો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3B6WpWR
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3B6WpWR
Comments
Post a Comment