ઓથોરિટીની મનમાની:અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરીથી 90 જગ્યાએ રોડ અને ડ્રેનેજ લાઈનો તૂટી, કોર્પોરેટરોની રજુઆત બાદ માંડ રીપેરિંગના કામ શરૂ કર્યાં https://ift.tt/eA8V8J
સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટરોએ 10 વખત રજુઆતો કરી પણ હજી 300 મીટરનો જ રોડ બન્યો.,સૌથી વધુ સાબરમતી અને સ્ટેડિયમ વોર્ડમાં રોડ અને ડ્રેનેજ લાઈનો તૂટવાની ફરિયાદ.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UjnshQ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2UjnshQ
Comments
Post a Comment