વેફર નહીં ધીમું ઝેર:બાલાજી, સમ્રાટ, અંકલ ચિપ્સ સહિતની 8 બ્રાન્ડ્સની વેફરમાં મીઠાનું પ્રમાણ WHOના સ્ટાન્ડર્ડ કરતા વધુ, CERCનું રિસર્ચ https://ift.tt/eA8V8J
WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા (વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવું જોઈએ,CERCએ દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કરી,રિપોર્ટમાં પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ ઓરિજનલમાં સોડિયમ વધુ હોવાનું દર્શાવાયું છે પરંતુ તેનું પ્રમાણ લખેલું નથી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Xyo5p1
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Xyo5p1
Comments
Post a Comment