રેર ઓફ ધ રેર:વાંકાનેરના ફોટોગ્રાફરે 8 દિવસ રોજ 4-5 કલાકની તપસ્યા કરી અઢી ઇંચની દેવચકલીની દિનચર્યા ક્લિક કરી, માળા બાંધવાથી બચ્ચાની દેખભાળ કેમેરામાં કેદ https://ift.tt/eA8V8J
ફોટોગ્રાફર 800 બાય 300ના ટેલિલેન્સ બારણાના ટેકામાં ભરાવી રોજ કલાકો સુધી બેઠા રહ્યાં,આઠ દિવસમાં 1000થી વધુ તસરવી લીધી, માળાથી માત્ર 4 ફૂટ દૂર સ્ટેચ્યુ જેમ બેસી રહ્યાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37Rebkq
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/37Rebkq
Comments
Post a Comment