આજની પોઝિટિવ સ્ટોરી:સુરતની પ્રકૃતિ પ્રેમી મહિલાએ ઘરને જ બનાવી દીધું ગાર્ડન, ઓર્ગેનિક રીતે ફળો અને શાકભાજીની પકાવીને વર્ષે 1.5 લાખની બચત કરે છે https://ift.tt/eA8V8J
સાતેક વર્ષથી ઘર આંગણે જ કુંડાઓમાં ખેતી કરીને શુદ્ધ અને સાત્વિક શાકભાજી અનુપમાબેન મેળવે છે,ટેરેસ ગાર્ડનિંગ બાળકોને પ્રકૃત્તિ સાથે પ્રેમ કરતાં શીખવવાનો શ્રેષ્ઠ રસ્તો છેઃઅનુપમાબહેન દેસાઈ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BhnDu4
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BhnDu4
Comments
Post a Comment