વેક્સિનેશન પુરજોશમાં:અમદાવાદની 67 જેટલી ખાનગી-સરકારી સ્કૂલોમાં કાલથી 18 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓ, ટીચીંગ- નોન ટીચીંગ સ્ટાફને વેક્સિન અપાશે
સવારે 10થી 5ના સમયગાળામાં કોવિન એપ પર ઓનસ્પોટ રજિસ્ટ્રેશન કરી વેકસીન અપાશે,આજે ગુરુવારે અમદાવાદ શહેરમાં 38023 લોકોને વેકસીન આપવામાં આવી હતી
http://dlvr.it/S6NZj3
http://dlvr.it/S6NZj3

Comments
Post a Comment