ગેંગરેપ બાદ હત્યા:કરજણના દેથાણમાં ઘાસ કાપવા ગયેલી મહિલાના મોઢે ડૂચો દઈ ગેંગરેપ કરનારા 6 નરાધમ ઝડપાયા, સ્નિફર ડોગ 1 આરોપી પાસે સતત ભસતો રહેતા બધા પકડાયા https://ift.tt/eA8V8J
સામૂહિક દુષ્કર્મ આચરી ગળે ટૂંપો આપી મહિલાને મોતને ઘાટ ઉતારી,વડોદરા LCBએ ગણતરીના કલાકોમાં જ તમામ 6 આરોપીની ધરપકડ કરી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWQf9K
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xWQf9K
Comments
Post a Comment