Skip to main content

ભાસ્કર એક્સક્લૂઝિવ:વડોદરામાં હાઇવે રોબરીઃ અડધા રસ્તે ચાલકને રોકી રિકવરી ગેંગની તોડબાજી, જો સોદો ન જામે તો વાહન સીઝ https://ift.tt/eA8V8J

લોન રિકવરીના નામે દાદાગીરી કરતાં તત્ત્વો સામે કાર્યવાહીની ગૃહમંત્રીની ચીમકી છતાં વાસદથી સાંસરોદ વચ્ચે સીઝરોનું સામ્રાજ્ય,રિકવરી ગેંગ હાઇવે પર રોડની સાઇડમાં કાર આડી ઊભી રાખે છે, ડિફોલ્ટરની કાર જતી દેખાય એટલે પીછો કરી આંતરે છે,વડોદરાના 15 ગોડાઉનમાં 100થી વધુ વાહનો સીઝ, કરજણ પાસે કાર પડાવી લઇ સુરતના પરિવારને રસ્તે રઝળતો કર્યો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/38rO4kn

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6