Skip to main content

કોરોના ગુજરાત:રાજ્યમાં સતત બે દિવસથી 14 નવા કેસ સામે 25 ડિસ્ચાર્જ, અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 5 નવા કેસ અને 5 ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 330ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 91 દર્દી ડિસ્ચાર્જ થયા
http://dlvr.it/S6FCmk

Comments