સામાન્ય સભામાં આક્ષેપ:AMCના વોર્ડ ઈન્સ્પેક્ટરે ગોઠવણ કરી ચાંદખેડામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને ફ્લેટ અપાવ્યો, સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આક્ષેપ
પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીએ બદલી કરી હોવા છતાં વોર્ડ ઈન્સ્પેકટર ચાર્જ નહોતા છોડતા,આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલિયા વોર્ડ ઈન્સ્પેકટર ઉપેન્દ્ર ઠાકોરને બચાવતાં હોવાનો આક્ષેપ
http://dlvr.it/S6S7Z8
http://dlvr.it/S6S7Z8

Comments
Post a Comment