Skip to main content

પોલીસ પર પથ્થરમારો:શિયાળ ગામે ‘અમને જુગાર નહીં ૨મવા દઈ તહેવાર બગાડો છો’ તેમ કહી જુગારીઓ સહિત 100 લોકોએ પોલીસની ગાડી પર હુમલો કર્યો https://ift.tt/eA8V8J

જુગાર અંગે દરોડા પાડવામાં ગયેલી પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરતા ફરિયાદ,જુગારીઓ અને ગામના 100 જેટલા લોકોએ ભેગા મળી પોલીસની ગાડી પર પથ્થર મારો કરી નુકસાન પહોંચાડી લોકરક્ષક દળના જવાનને માર મારી ઇજા પહોંચાડી હતી,પોલીસે 18 સામે ગુનો દાખલ કર્યો

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Ds1fzW

Comments

Popular posts from this blog

જન્માષ્ટમી સ્પેશિયલ:ગુજરાતમાં રહીને શ્રીકૃષ્ણ ક્યાં-ક્યાં ગયા? કેવા વિરાટ કાર્યો કર્યાં? માણો 80 વર્ષની સફરના સાત પડાવ https://ift.tt/eA8V8J

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kCMG3Q

મહિલાઓનું બજેટ ખોરવાશે:પાટણમાં લાલ મરચાના ભાવમાં આગ ઝરતી તેજી, ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં 50 થી 60 ટકાનો વધારો

http://dlvr.it/SkrrJw

સુવિધા:આજે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુરથી નિરામય ગુજરાત મહાઅભિયાનનો પ્રારંભ https://ift.tt/eA8V8J

બીપી કેન્સર, કિડનીની બીમારી-પાંડુરોગ અને કેલ્શિયમની ઉણપ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર કરાશે, 3 હજાર દર્દીઓનો ટાર્ગેટ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C2iCp6