Skip to main content

GTUની કાર્યવાહી:અધ્યાપકો, કાયમી પ્રિન્સિપાલની ભરતી ન થતાં GTUની 14 કોલેજને નોટિસ અપાઈ, 25 ટકા બેઠકોના કાપ સાથે પાંચ લાખનો દંડ પણ કરાયો https://ift.tt/eA8V8J

અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલી આ કોલેજોની 25 ટકા બેઠકો પર કાપ મુકાયો,એમઈ અને એમબીએની કોલેજને વારંવાર આદેશ આપવા છતાં ભરતી કરાતી ન હતી

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3kyoGPA

Comments