કોરોના અપડેટ:નવસારી જિલ્લો પ્રથમવાર કોરોના મુક્ત, કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી જિલ્લામાં એક્ટિવ કેસ રહ્યાં જ છે, શુક્રવારે એકપણ એક્ટિવ કેસ નહીં https://ift.tt/eA8V8J
વાંસદા તાલુકાના રૂપવેલનો એકમાત્ર કોરોના દર્દી રિકવર થયો, નવો એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી,વેક્સિનેશન અને સાવચેતીના પરિણામે જુલાઇથી ક્રમશ: કેસ કાબૂમાં,કોરોના કેસ એક્ટિવ કેસ 39 દિ’માં મૃત્યુ 0
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/38hOcCH
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/38hOcCH
Comments
Post a Comment