આજની પોઝિટિવ સ્ટોરી:વડોદરામાં દેશના સૌપ્રથમ ગરીમા ગૃહમાં 10 ટ્રાન્સજેન્ડરનો પગભર થવાનો પ્રયાસ, 3 ટ્રાન્સજેન્ડર પેટ્રોલ પંપમાં નોકરી કરી વર્ષે લાખ રૂપિયા કમાય છે https://ift.tt/eA8V8J
વડોદરામાં શરૂ થયેલા દેશના પ્રથમ ગરીમા ગૃહમાં હાલ 10 ટ્રાન્સજેન્ડર રહે છે,ગરીમા ગૃહમાં રહેતી 3 ટ્રાન્સજેન્ડર વડોદરા નજીક પેટ્રોલ પંપ ઉપર નોકરી કરી રહી છે,સરકાર ટ્રાન્સજેન્ડરોને સરકારી નોકરી આપીને પગભર બનાવે તેવી માગ ઉઠી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Uryxh3
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Uryxh3
Comments
Post a Comment