સાસરિયાઓનો ત્રાસ:તું પણ આયેશાની જેમ વીડિયો બનાવ અને આપઘાત કરી લે', અમદાવાદના દહેજ ભૂખ્યા પતિનો પત્નીને ટોણો https://ift.tt/eA8V8J
આયેશા નામની પરિણીતાએ સાબરમતી રિવરફ્રન્ટ પર વીડિઓ બનાવીને આત્મહત્યા કરી હતી.,પરીણિતા વધુ ભણેલી હોવાથી સાસરિયાઓ અને પતિ નોકરી કરવા માટે દબાણ કરતાં હતાં.,પરિણીતાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zw0aVB
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zw0aVB
Comments
Post a Comment