Skip to main content

કોરોના અમદાવાદ:જિલ્લામાં સતત 6ઠ્ઠા દિવસે શૂન્ય કેસ, શહેરમાં 5 નવા કેસ અને 5 ડિસ્ચાર્જ, 33મા દિવસે એક પણ મોત નહીં

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 71 થયો,2 લાખ 34 હજાર 599 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
http://dlvr.it/S61gNS

Comments