આજની પોઝિટિવ સ્ટોરી:અમદાવાદમાં દીકરાએ શરૂ કરેલો તુલસીના અર્કનો બિઝનેસ પિતાએ ટેકઓવર કર્યો, 50 હજારથી શરૂ કરેલા ધંધાને વર્ષે પાંચ લાખના ટર્ન ઓવરે પહોંચાડ્યો https://ift.tt/eA8V8J
દીકરો ઓટોમોબાઈલ ફિલ્ડમાં માર્કેટિંગનું કામ કરે છે પણ તેને નેચરલ પ્રોડક્ટમાં સૌથી વધુ રસ છે,શરૂઆતમાં ગાર્ડનમાં મોર્નિંગ વોકિંગ માટે આવતાં લોકોને તુલસીના અર્ક વિશે સમજાવતા હતાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zEMTKs
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3zEMTKs
Comments
Post a Comment