મેઘાડંબર નહીં, જમાવટ:લાંબા વિરામ બાદ વાદળો વરસ્યા: મોરબી, જસદણ અને ગોંડલ પંથકમાં જોરદાર ઝાપટાં https://ift.tt/eA8V8J
કૃષ્ણ જન્મોત્સવની વધામણી આપવી હોય તેમ હળવી ભારે મેઘવર્ષાથી લોકોમાં ખુશાલી,ઘણી રાહ જોવડાવ્યા બાદ મેઘો મંડાયો હતો અને ગોંડલ તેમજ જસદણ અને મોરબી પંથકમાં હળવી મેઘવર્ષા કરી દીધી હતી. જેના પગલે મોલાતને નવું જીવન સાંપડ્યું હતું અને લોકોના ચહેરા ખીલી ઉઠ્યા હતા. જો કે, હજુ પણ લોકોને તો દે ધના ધના વરસાદની રાહ છે.
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mLNGpf
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mLNGpf
Comments
Post a Comment