પ્લાસ્ટિક માટે 'NO':હવે પાણી-આઈસ્ક્રીમના કપ, ચોકલેટના રેપર ને પ્લાસ્ટિકની ડીશો-ચમચીઓ બજારમાં જોવા નહીં મળે! કાગળનો પ્રભાવ વધશે https://ift.tt/eA8V8J
ડિસ્પોઝેબલ માર્કેટને મોટો ફટકો પડશે, નાના યુનિટોને રૂ.200 કરોડનું રોકણ કરવું પડે.,25 સપ્ટેમ્બરથી ગુજરાતમાં 75 માઈક્રૉનથી ઓછા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ,પ્લાસ્ટિક ઉત્પાદકોએ ટકી રહેવા 5 લાખનો મોડિફિકેશનનો ખર્ચ કરવો પડશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xZYu4N
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xZYu4N
Comments
Post a Comment