Skip to main content

કોરોના અમદાવાદ:જિલ્લામાં સતત 16મા દિવસે શૂન્ય કેસ, શહેરમાં 3 નવા કેસ અને 5 ડિસ્ચાર્જ, સતત 43મા દિવસે એક પણ મોત નહીં

શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 102 થયો,2 લાખ 34 હજાર 655 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા
http://dlvr.it/S6cSzt

Comments