નરેન્દ્ર સાબુ પાસેથી દલાલે કાપડ ખરીદી રૂપિયા ન ચૂકવ્યા,ઠગાઈ કરનાર દંપતીની ધરપકડ કરવામાં આવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3EBljzs
શહેરમાં ઈલેક્ટ્રિક વ્હિકલના પ્રોત્સાહન વચ્ચે બાઇસિકલ અંગે જાગૃતિ વધી, હાલમાં 73 સ્ટેશન, 27 નવા બનાવાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jUf4Pn
અગિયારસ પહેલાં જ શહેરના 50થી વધુ સ્ટોર પરથી શહેરીજનોએ 10 કરોડના ફટાકડા ખરીદ્યા,કોરોના પહેલાંની સરખામણીએ વેપાર હજુ અડધો, િદવાળી સુધીમાં ખરીદીનો આંકડો વધશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3myTtxX
ધર્મેન્દ્ર રોડ પર પોલીસ અપહરણકાર બની, 5 વર્ષના બાળકને ઉઠાવી લીધો છતાં પરિવાર ખરીદીમાં મસ્ત,પોલીસે પર્સ સેરવી લેતા કેટલીક મહિલાઓના ચહેરા પર અચાનક ચિંતાની લકીર ખેંચાઇ હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ByX0Ai
આદિવાસીઓ અનાજ સંગ્રહ કરવા વાંસમાંથી મોહટી, હાટો તથા સારલી બનાવે છે,મોહટીની અંદર અંદાજે 100 કિલોથી લઇને 2000 કિલો જેટલું અનાજ સંગ્રહ કરી શકાતું હોય છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Bs9jOV
દિવાળીના તહેવારો ભલે રંગેચંગે ઉજવીએ પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની ગાઇડલાઇનને ન ભૂલીએ,લાંબા સમય બાદ તહેવાર ટાંકણે જ કોરોના વિસ્ફોટ થતાં આરોગ્ય તંત્ર ધંધ ે લાગ્યંુ, શહેરીજનોમાં ભારે ચિંતાની લાગણી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bqBwep
બાગ બગીચાના ચેરપર્સનની ઉપેક્ષા કરી પ્રમુખ સ્થાનેથી રજૂ,ડિવાઈડર્સમાં વાવી 3 વર્ષ સુધી જતન સાથે કરાશે ઉછેર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3w0O9WX
અમિત શાહે 7 ફ્લાઈ ઓવરબ્રિજમાંથી અત્યાર સુધીમાં 3 ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું,સાત ઓવરબ્રિજમાંથી કુલ 6 ઓવરબ્રિજ અને બે રેલવે ઓવરબ્રિજ ધમધમતા થઈ ગયાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bq0H0D
પોલીસ સહિતના તંત્રની પોલ ખોલતા વકીલને વારંવાર ધમકી પણ મળે છે,લોકો કાયદાનું જ્ઞાન મેળવે તે માટે સલાહ પણ આપવામાં આવે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3bnSBpk
માત્ર લાયસન્સ ધારક વેપારીઓને જ ફટાકડાનું વેચાણ કરી શકશે,બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ErpgqG
શહેરનામાં દર વર્ષે જૂનમાં એસ્ટેટ અને વોટર વિભાગ કૂવાઓનું ચેકિંગ કરશે,તપાસ દરમિયાન બિલ્ડીંગના રિચાર્જ કૂવામાં કચરો કે વ્યવસ્થિત નહીં હોય તો AMC દંડ પણ ફટકારી શકે,જમીનની NAની અરજી સમયે જ કોર્પોરેશનમાં પ્લાન પાસ અને રજા ચિઠ્ઠીની અરજી કરી શકાશે http://dlvr.it/SBXpWQ
કોરોના બાદ વિશ્વાસઘાતના બનાવોની સંખ્યા વધી રહી છે : ઇનામી ડ્રો ના નામે એજન્ટો નીમી લોકો પાસેથી પૈસા લીધા બાદ કંઇ ન આપ્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BmFj73
ભરૂચના નંદેલાવમાં 518.67 લાખના ખર્ચે પાણી યોજનાનું ભૂમિપૂજન,આ યોજનાનું કામ પૂર્ણ થતાં વિસ્તારના કુલ 24850 લોકોની તરસ છીપાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GyLBEA
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી,ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારી આપવાના નામે યુવતી સાથે સંપર્ક કર્યો હતો,વીડિયો કોલિંગ કરી ન્યૂડ ક્લિપ બનાવીને વોટ્સઅપ સ્ટેટસમાં અપલોડ કરી હતી, બ્લેકમેલ કરી 10 હજાર રૂપિયા માગ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Eo7dlc
હાલના સમયમાં દૈનિક 40થી 50 હજાર લોકો મુસાફરી કરવા માટે એડવાન્સ ટિકિટ બુકિંગ કરે છે,આ વર્ષે ઓક્ટોબરમાં ઓનલાઇન- એડવાન્સ બુકિંગ કરાવીને 13 લાખથી વધુ લોકોએ ટિકિટ લીધી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BpUH2G
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 504ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,હાલ 184 એક્ટિવ કેસ છે, જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 179 દર્દીની હાલત સ્થિર છે http://dlvr.it/SBTKPP
ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ફટાકડાની ખરીદી થઈ શકશે નહિ, તુક્કલના વેચાણ પર પ્રતિબંધ યથાવત્,PESO દ્વારા પ્રમાણિત હોય તેવા જ ફટાકડા વેચવાના, પ્રમાણિત છે કે નહિ તેની ખરાઈ માટેનો ઉલ્લેખ નહિ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BolfRE
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગે હંગામી ધોરણે હાયર કરેલા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોને છુટા કરી દેવાતા વિવાદ,કોરોનામાં કામગીરી કરનારા 18 વર્કરોને બે મહિનાથી પગાર પણ નહીં મળતા કલેક્ટરને રજૂઆત કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZuNv7T
સામાન્ય દિવસોમાં થતા 2થી 4 કરોડના વેચાણ સામે એક જ દિવસમાં 40 ગણો વધારો નોંધાશે,ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પુષ્ય નક્ષત્રમાં શહેરમાં 6થી 7 કરોડના જ દાગીના વેચાયા હતા, આ વર્ષે જ્વેલર્સને ચાંદી,શહેરના ઝવેરી બજાર પર ડાયમંડ, ટેક્સટાઇલ સહિતના તમામ સેક્ટરોની તેજીની અસર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XUyn3u
ફરાર ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ,પૂરઝડપે રોંગ સાઇડ આવતા ડમ્પરે િકશોરને હડફેટે લીધો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Gt1a0A
દિવાળીના તહેવાર પહેલાં લાભ મળશે,ઓવર ટાઇમ, લાઇન નાઇટ અને એલાઉન્સીસનું ચૂકવણું કરવાનું રહેશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pKgLCY
ફરવીના શોખીનો માટે ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ,ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ ઓછી છે અને પ્રવાસીઓ પણ ઓછા છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vXZZkL
કાર્યકારી બોડી દ્વારા લેવાયેલા નીતિ વિષયક નિર્ણયો સામે પણ સ્ટે,બીસીજીના નિર્ણય સામે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vLuLxj
બજાર કરતા ઓછી કિંમત હોવાથી ‘અનધિકૃત નિકાલ’ન થાય તે માટે પરિપત્ર,1 નવેમ્બરથી તેલ, ખાંડ, અનાજ સહિતનો જથ્થો દુકાને પહોંચી જશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pURq9B
અમદાવાદમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પગાર વધારા મુદ્દે Divyabhaskar સમક્ષ રજુ કરી વ્યથા,પોલીસ દિવસ-રાત 24 કલાક સતત માનસિક-શારિરીક ત્રાસ વચ્ચે પ્રજાની સેવા અને સુરક્ષા માટે તૈનાત રહે છે: કર્મી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BjaL6j
યુવતીએ અભ્યાસ અને નોકરી બાબતે પિતા સાથે ઝઘડો થતાં ઘર છોડ્યું હતું,યુવતીએ માતા-પિતા સાથેના ગુસ્સાના કારણે એક યુવક સાથે પ્રેમમાં પડી લગ્ન કર્યા હતા,યુવતીના માતા-પિતાને રહેવા મોકલવા યુવક દબાણ કરી ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી પરેશાન કરતો http://dlvr.it/SBLNN3
ડેમનાં બંધ દરવાજા, તુટેલાં પાળામાંથી પાણી સતત વહે છે,રિપેરીંગ કરવા માંગ નહીંતર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pDMp4L
ગેરંટી પીરીયડ પુરાે થાય તે પહેલા જ શહેરના મુખ્ય રસ્તાઅાે તુટવા લાગ્યા : નબળા કામાે ચલાવી નહી લેવાય: પાલિકા પ્રમુખ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pyYacU
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજન કરાયું,જિલ્લાના 14થી 35 વર્ષના સાહસિક યુવક-યુવતીઓ નામ નોંધાવી શકશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vHJfhw
બહારથી અમદાવાદમાં આવતા વાહનચાલકો માટે પે એન્ડ રાઇડની સુવિધા ઊભી કરાશે,ટેક્સીચાલકો, રિક્ષાચાલકો માટે પાર્કિંગની ચોક્કસ જગ્યા જાહેર કરાશે,રાજ્ય સરકારે મંજૂર કરેલી નવી પાર્કિંગ પોલિસીના અમલ માટે દિવાળી પછી ત્રણ સભ્યોની સમિતિની રચના કરાશે,કોમર્શિયલ સંસ્થાનોના કોમન પાર્કિંગ પ્લોટમાં 40 ટકા જગ્યા સભ્યો માટે અને 60 ટકા લોકો માટે અનામત રહેશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nv8M9R
સલાઉદ્દીન અને ઉમર ગૌતમના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા,વિદેશથી હવાલા મારફતે 80 કરોડ કોણે કોણે મોકલ્યા તેની તપાસ શરૂ કરાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nlRQ5K
અમદાવાદીઓએ મુવી કરતા વધુ રસ ક્રિકેટ મેચમાં રાખ્યો હોય તેવો માહોલ સર્જાયો છે,PVRના થલતેજ, રાણીપ,મોટેરા સહિતના થિયેટરો હાઉસફુલ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GfFpkt
રવિન્દ્ર જાડેજાના મિત્ર તેમજ જામનગરમાં જાડેજા જ્યા પ્રેક્ટીસ કરતા ત્યાના ગ્રાઉન્ડ મેન અને સ્કોરરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચિત કરી હતી,મહારાષ્ટ્ર સામેની અન્ડર 19ની મેચમાં જાડેજાએ છેલ્લી ઓવરમાં ત્રણ ખેલાડીને રન આઉટ કરીને મેચ જીતાડી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nqrxeP
પંડિત નેહરુ પહેલા પ્રધાનમંત્રી છતાં સરદારના નામે વિવાદ,ટીવી ચેનલો પર સુભાષબાબુને પ્રથમ વડાપ્રધાન ગણાવાયા,આરઝી હકૂમતોના પ્રથમ પીએમ મૌલાના મોહમ્મદ બરકતુલ્લા from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Gfpgvz
વોર્ડ-5 માં કોર્પોરેટરે સફાઇ અને ફોગિંગ કરવા પાલિકામાં રજૂઆત કરવા છતાં સફાઇ ન કરતાં નગરપાલિકાની અવળચંડાઇ સામે કોર્પોરેટરમાં રોષ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C74ADn
મારી છોકરી જીવે છે કેે મરી ગઈ છે તેનો મને ખ્યાલ નથી ઃ પિતાનો વલોપાત,ત્રણ માસ પહેલાં વિધર્મી યુવકે નોકરીની લાલચ આપી ખંભાતની 20 વર્ષીય શિક્ષિત યુવતીને નોકરીની લાલચે ફસાવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GdaDbY
અલંગમાં આવતા જહાજો ઇન્ટેલિજન્સના શંકાના દાયરામાં,નવા નક્કોર ડીસેલિનેશન પ્લાન્ટની ડ્યુટી અંગે ચકાસણી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pxZEnF
ઠાકોર સમાજના યુવાનો દ્વારા રૂ. 3 લાખ ફંડ એકત્રિત કરી ક્લાસ શરૂ કર્યા,પોલીસ, સચિવાલય, આઈપીએસ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ અપાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C9GqIn
માનવ શરીરને 2.5 લિટર પાણીની દૈનિક જરૂરિયાત : વધુ પાણી પીવાથી પથરી તૂટે તેવુ નથી,પગ અને મોઢા પર સોજા, શ્વાસ લેવામાં તકલીફ જેવા કીડની ડીસ્ફંકશનનાં લક્ષણો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3niX6Hb
કચ્છની અનેક પાર્ટીઅો ખનીજ ખનન કરવા માટે અરજી કરી તૈયારી દર્શાવી,ગાંધીનગર કક્ષાઅે થયેલી અોનલાઇન અરજીઅોનો નિકાલ ન કરાતો હોવાનો સુર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GceplW
અધિકારીઅો તરફથી ગીફટના નામે લેવાતી લાંચ પર પણ નજર,રાજયમાં છેલ્લા થોડા દિવસોથી કરાતી કાર્યવાહીમાં પશ્ચિમ કચ્છ જિલ્લો હજુય બાકાત from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nyABOX
દેશમાં રસીકરણનો આંકડો 100 કરોડને પાર થઇ ગયો,9 પૈકી 6 તાલુકામાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન, જિલ્લામાં રસીકરણ 11.87 લાખને પાર થતાં ઉજવણી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vztEjV
અનેક વખત રજુઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી,શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DVOY68
ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 10 જેટલાં પેવર રોડ રિસરફેસની કામગીરી,રોડ રિસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી કોન્ટ્રાક્ટરોનાં મળી 10 જેટલા હોટમિક્સ પ્લાન્ટ,શહેરમાં 96 ટકા સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાનો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કર્યો. માત્ર 4 ટકા જ બંધ છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vwrqlm
સ્વાસ્થ્ય અને સુરક્ષાના અભાવે રહિશોના જીવ પડીકે બંધાયેલા રહે છે,એરોડ્રામ રોડ પર તાજેતરમાં જ બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને શરૂઆતથી જ અસુવિધાઓનો પાર નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/30MNo8A
ઝઘડિયાના સેલોદ ગામની 1200 લોકોની વસ્તીના સ્વાસ્થ્ય સાથે ચેડાં,ગ્રામસભાએ ઠરાવ બાદ પણ કંપની સામે કોઈ કાર્યવાહી થઇ નથી: સરપંચ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2Z78QVt
ઉમિયા રાઇસ મિલમાં રાતના સમયે દીવાલ તૂટતાં નીચે કામ કરી રહેલા 5 મજૂર ગંભીર રીતે દાઝી ગયા હતા : કુલ મૃત્યુઆંક 2 પર પહોંચ્યો, સેફ્ટિના અભાવે ઘટના બની હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3aYun4J
હાઇકોર્ટની સૂચનાથી સુરત RCM દ્વારા રાજપીપળાની શાળામાં ચેકિંગ વેળાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું જણાતાં પાલિકાએ સ્કૂલોને તાળાબંધી કરી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/30A186n
મરનાર બહેન મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકોના લીલવા ગામના વતની,રત્નકલાકાર સંજયભાઇ પત્ની રેખાબેન અને પુત્રી જીયા સાથે સરથાણામાં રહેતા હતાં,મૃતક જીયા ઝડફિયા શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3E1t1CK
બાળકો ભાગી જવાનો વધુ એક કિસ્સો સેક્ટર 21 પોલીસ ચોપડે નોંધાયો,પોલીસે બાળકોને શોધવા દોડધામ શરૂ કરી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3m0RCBM
નાનાં એવાં ગામ માટે આવી ઘટના ખૂબ મોટી ગણાય. આખા ગામમાં હાહાકાર મચી જાય. ડોક્ટરને શારીરિક, માનસિક અને સામાજિક રીતે ભારે સહન કરવું પડે. કદાચ પ્રેક્ટિસ બંધ કરીને ગામ છોડી દેવું પડે from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3lUZsMX
વીજકંપની સવારે 9થી 5 સુધી કામગીરી માટે સપ્લાય બંધ કરશે,કોસાડ પ્લાન્ટમાં રો–વોટર લાઈનનું જોડાણ પણ કરાશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DZM3tw
તાપીના કુકરમુંડા ગામના યુવાન સામે દુષ્કર્મ-પોક્સોનોે ગુનો નોંધાયો,યુવાનની ચુંગાલમાંથી તરૂણી ઘરે આવતાં મામલામાં ઘટસ્ફોટ થયો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3jg0CAU
ગુરુવારે ચંદની પડવા નિમિત્તે દોઢ લાખ કિલો ઘારી વેચાશે, ભેળસેળવાળી છે કે નહીં તે તપાસવા પાલિકાએ નમૂનાં લીધા,મિઠાઈ-ઘારીની આ 14 સંસ્થા-ડેરીઓમાંથી 28 સેમ્પલ લેવાયાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DUPwct
કોઈ વ્યક્તિને આવા કોઈ નિરાધાર બળદ દેખાય તો સંસ્થાના 7621058949 પર ફોન કરીને જાણ કરો,સદભાવના વૃદ્ધાશ્રમમાં હાલ 300 જેટલા માવતરો પોતાની પાછોતરી જિંદગીની ટાઢક લઈ રહ્યાં છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3ARmglf
રાત્રે ગામના પાંચ શખ્સો આવી બંને પર તૂટી પડતાં ચકચાર,હુમલો કરતાં બાળકો જાગી જતાં હુમલાખોરો ભાગી ગયા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DTWeQg
હજુ પણ વરસાદની આગાહીને પગલે રવાના થયેલા યાત્રાળુઓની હાલત કફોડી બની,હેલિકોપ્ટર અને ઘોડા-પાલખીની સેવા બંધ કરાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BWh6pc
બાયો સાયન્સની આગનો રિપોર્ટ ગત ડિસેમ્બરમાં જ્યારે હિસાબી ગોટાળાનો રિપોર્ટ બે દિવસ પહેલાં જ કમિટીએ સોંપ્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DQ91TG
પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી 5 દિવસમાં નિયમિત વીજળી નહી મળે તો અને ઉપવાસ પર બેસીશું: ખેડૂત,પિયતની જરૂરીયાતના સમયે જ વીજ ધાંધીયા, વાવેરાના ખેડૂતોને 5 માસથી મળે છે માત્ર વાયદા,આવેદન અપાયુ: ખાંભામાં 500 ટીસી નખાવાના બાકી, અધિકારીઓ ઓફિસમાં ગેરહાજર from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DWnwWd
જૂનાગઢ જિલ્લામાં એક સપ્તાહમાં કોરોનાના કુલ 13 કેસ આવ્યાં,મજૂરોએ વેક્સિન લીધી કે નહીં સાચી હકીકત જણાવતાં નથી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3p8mlyJ
શ્રી ગોપીનાથજી મંદિરે ખાતે 192મો વાર્ષિક પાટોત્સવ યોજાયો ભગવાન સ્વામિનારાયણ તેમના જીવનના 50 વર્ષોમાંથી 30 વર્ષો ગઢડાની ભૂમિ પર વિતાવ્યાં છે,સંત સમાગમથી જ જીવન-મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઇ શકાય, જીવનને ઉન્નત દિશામાં લઇ જવાં માટે સંતોનાં ચરણોમાં જવું જરૂરી છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vj9ydP
મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રિયલ હાઉસિંગ આવાસ (મસીહા) યોજનામાં મોરબીનો સમાવેશ,મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર અને મકનસરમાં શ્રમિકો માટે બનશે ખાસ સુવિધા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3n5xxcy
સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો,પોલીસ પરિવારજનોને સમજાવવા દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3B1OUAh
11માંથી 2 ડેમ જ 100 ટકા ભરાયાં: ચોટીલા, મૂળી, સાયલામાં 100 ટકા વરસાદ, અન્ય તાલુકાઓમાં 65થી 95 ટકા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FNM59v
‘જ્યાં લગી ભારતના તંત્ર પર મારું ચલણ છે ત્યાં લગી ભારતને હિંદુરાષ્ટ્ર બનવા નહીં દઉં’: પટેલ,ઢેબરના મતે, પંડિત નેહરુ સાથેના સરદારના કહેવાતા મતભેદો અંગે બિનપાયાદાર વાતો થતી હતી,‘કશ્મીરીઓ માટે જ કશ્મીર’ની ચળવળ રાજ્યના મુસ્લિમોએ નહીં, કાશ્મીરી પંડિતોએ જ શરૂ કરી હતી from મેગેઝિન | દિવ્ય ભાસ્કર https://ift.tt/3p8niHa
સુરેન્દ્રનગર જિલ્લામાં રસીકરણની કામગીરી સામે શંકા,માનવીય ભૂલ કે સોફ્ટવેરની ખામી કારણભૂત કાં પછી ટકાવારી વધારવાનું કૌભાંડ, દરેક કેન્દ્રો પર 400થી વધુ બીજા ડોઝની એન્ટ્રી થયાનું બહાર આવ્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3n1UQnC
મહિલાઓને ગુમનામ ગલીમાંથી મુક્ત કરવા પ્રયાસ કરતા પિયર એજ્યુકેટરના સરવેમાં ખુલાસો,પતિનો ધંધો બંધ થયો, મદદના અભાવે બીજો કોઇ રસ્તો ન દેખાયો અને મહિલાઓ દેહવ્યાપારમાં ધકેલાઈ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3pfqq3U
પ્રાકૃતિક રીતે થતાં અંડુરા સીતાફળનો સ્વાદ અન્ય વિસ્તારના લોકોને પણ આકર્ષે,અહીંના ડુંગરાળ વિસ્તારમાં થતાં અંડુરા સીતાફળનો ભાવ 20 કિલોના 150થી લઈને 300 સુધીનો હોય છે છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FKjpxY
ડેટિંગ એપમાં મોરબીના યુવક સાથે પરિચય થયો હતો,છેલ્લા 10 મહિનાથી ગુમ મહિલાને અલંગ પોલીસે 6 કલાક તેના પરિવારના વડીલોને સાથે રાખી સમજાવી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XbSaLg
કચ્છી ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થપાયેલા ઇન્ડિયા હાઉસમાં વીર સાવરકરે અભ્યાસની સાથે અનેક પ્રવૃતિઅો કરી હતી,બાળ ગંગાધર તિલકના અાગ્રહ પર શ્યામજીઅે સાવરકર માટે લંડનમાં અભ્યાસ માટે શિષ્યવૃતિની વ્યવસ્થા કરી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YPQCXK
અમદાવાદ-દિલ્હીની જેમ લાઇસન્સ ફીમાં રાહતની માગ,6 મહિનાની મુદતની ભલામણ કરતી દરખાસ્ત સ્થાયીમાં રજૂ from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mU0o3J
ગાંધીનગરથી વરીષ્ઠ પર્યાવરણ કચેરીએથી જુલાઈમાં પત્ર આવ્યા પછી પણ સ્થાનિક અધિકારીની નિષ્ક્રિયતા શંકાના દાયરામાં from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DG7Q97
કોન્ટ્રાકટ લંબાવવાની દરખાસ્ત બે કમિટિ પહેલ અભ્યાસના નામે બાકી રાખી અને આજે કયો અભ્યાસ કર્યો કહ્યા વગર મંજૂર કરી દીધી,ભાજપના શાસકોને કાંકરિયા લેકફ્રન્ટમાંથી આવક વધે તેમ સહેજ પણ રસ નથી માત્ર કોન્ટ્રાકટરોને લાભ કરાવાય છે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3mXa5y6
શિસ્તતામાં માનનારા સતાપક્ષના પુરૂષો તો, ઠીક હવે મહિલા પણ ઝડપાઇ રહી છે,પોલીસે રોકડ રકમ અને દસ હજારના બે મોબાઇલ મળીને 61,500નો મુદામાલ કબજે લીધો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AG8guv
કડીના લક્ષ્મણપુરામાં છેતરપિંડીથી કૃષિ સહાય મેળવનાર જેલહવાલે,વડીલોપાર્જીત જમીનમાં ખોટી સહીઓ કરી રેકર્ડ ઊભું કરી સહાય મેળવી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YKdiZJ
પંચેલા રહેતાં દેવગઢ બારિયા તાલુકા ભાજપના અગ્રણી અને APMC ચેરમેન ભરત ભરવાડના ઘરમાંથી 31 લાખની લૂંટ કરી હતી,અજાણ્યા લૂંટારુઓ લાકડીઓ અને કોસ સાથે ઘરમાં ઘૂસ્યા હતા,સાત લૂંટારુઓને લૂંટ બાદ લઇ જવા માટે ક્રુઝર ગાડી લીમખેડા આવી હતી,ભરત ભરવાડને ઘાયલ કરી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ લૂંટી લીધી હતી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3oWF1RS
સ્વસ્તિક અને ઓમના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી દીપ માળાને કારણે વાતાવરણ અલૌકિક બન્યું,પૂર્વ મેયર રીટાબેન પટેલ પણ ભાતીગળ વસ્ત્રો પહેરી ગરબા રમ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YOors8
અધ્યાપકો, આચાર્યોના સલાહ–સૂચન વગર જ શૈક્ષણિક વર્ષનું સત્ર નક્કી કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ,સાત દિવસમાં ચર્ચા નહીં કરાય તો અસહકાર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AElYOj
મનીષા વકીલે બાળક સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો,મહિલા અને બાળ વિકાસ મંત્રીના સમર્થકોએ પણ વીડિયો વાઇરલ કર્યો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3BCwdnI
કોર્ટના આદેશ બાદ સુરત જિલ્લાની ફાયર સેફ્ટી વિનાની શાળાઓને પ્રાથમિક શિક્ષણાધિકારીની નોટિસ,સરકારી શાળા સંચાલકો પણ ફાયર સેફટી સુવિધા મુકવા મુદ્દે નિરસ, હવે કડક કાર્યવાહી થશે from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2X6U28d
મ્યુનિ.ના આંકડા મુજબ ઓક્ટોબરમાં ડેન્ગ્યુના 170, ચિકનગુનિયાના 69 કેસ,5થી 8 વર્ષના 165 બાળકો, 9થી 14 વર્ષના 274 બાળકો ડેન્ગ્યુના ભરડામાં આવ્યા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2YGXR4U
ઓછી સંખ્યાના કારણે ધો.6-7 ના વર્ગો જાટાવાડાની શાળામાં થયા છે મર્જ,આચાર્ય અને ગ્રામજનોએ છાત્રોના ભાવિ માટે વર્ગો શરૂ કરવા મંજૂરી માંગી from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DzYoV4
અશોક જૈન પૂનામાં 8 દિવસ પેઇંગગેસ્ટ તરીકે રોકાયો હતો,આરોપી અશોક જૈન મુંબઇથી પૂના ટેક્સી દ્વારા ગયો હતો from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3v0vs5r
10 મહિના પહેલાં મહેંદીએ શિવાંશને જન્મ આપ્યો હતો, બે મહિના પહેલાં વડોદરામાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FBChPC
પીલાણ હોટકા માલિકોને રોજીરોટી મળે તે હેતું થી 4 નોર્ટીમાઈલ જગ્યા છોડી હતી,નાના હોડકા પીલાણ બોટની જગ્યા પર કબ્જો કરી પોતાની હુકુમતથી ફિશીંગ શરૂ કર્યું from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3lrTbbq
વલસાડની અંગદાતાને પોસ્ટ વિભાગે માય સ્ટેમ્પ સ્મૃતિ રૂપે અર્પણ કરી, ડોનેટ લાઇફે પ્રાર્થના સભામાં પરિવારજનો સાથે અંજલિ આપી,30 સપ્ટેમ્બરે રંજનબેન ઘરેથી નિકળ્યા બાદ અબ્રામા પાસે મોપેડ ટક્કરે માથામાં ઇજા થયા બાદ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3FzylPu