ઉડતા અમદાવાદ:શહેરમાં ડ્રગ્સના સપ્લાયર્સ પૂર્વ-સિટી વિસ્તારોના, સેવન કરનારા માટે એસજી હાઈવે, સિંધુભવન રોડ, વૈષ્ણોદેવી સર્કલ 'સેફ હેવન' https://ift.tt/eA8V8J
ડ્રગ્સ ડીલનું કોઈ ચોક્કસ સ્પોટ નહિ પણ પોશ એરિયાની ગલી-ખૂંચીમાં સપ્લાયર એમડી, ચરસ આપી દે,હાઇ પ્રોફાઈલ ઘરના યુવક-યુવતીઓ ગણતરીની મિનિટમાં ડ્રગ્સ લઈને આંખના પલકારામાં છૂમંતર થઈ જાય,વોટ્સએપ-ટેલિગ્રામ પર ડ્રગ્સની ક્વોન્ટિટી ને ભાવ નક્કી થાય, કોડમાં ડ્રગ્સનો આપ લે થાય,એમડીને ઝીપર, ચરસને કાલા સોના કે દાણો અને કેમિકલ ડ્રગ્સને પાર્ટી આઈટમનું ફેવરિટ ઉપનામ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZpEwFB
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2ZpEwFB
Comments
Post a Comment