Skip to main content

કોરોના ગુજરાત:વડોદરામાં સૌથી વધુ 7 નવા કેસ, રાજ્યમાં 24 કલાકમાં 23 નવા કેસ સામે 12 દર્દી ડિસ્ચાર્જ, શૂન્ય મોત

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 504ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા,હાલ 184 એક્ટિવ કેસ છે, જેમાંથી 05 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 179 દર્દીની હાલત સ્થિર છે
http://dlvr.it/SBTKPP

Comments