સૌરાષ્ટ્રનો પરિવાર સુરતમાં વિખેરાયો:પત્નીએ આપઘાત કરતા પતિ હૈયાફાટ રૂદન કરી 7 વર્ષની પુત્રીને લઇને તાપીમાં કુદ્યો; પુત્રીનું મોત, પિતા સારવાર હેઠળ https://ift.tt/eA8V8J
મરનાર બહેન મૂળ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકોના લીલવા ગામના વતની,રત્નકલાકાર સંજયભાઇ પત્ની રેખાબેન અને પુત્રી જીયા સાથે સરથાણામાં રહેતા હતાં,મૃતક જીયા ઝડફિયા શાળામાં ધોરણ-2માં અભ્યાસ કરતી હતી
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3E1t1CK
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3E1t1CK
Comments
Post a Comment