લાખોનો દારૂ ઝડપાયો:મહેસાણાના પાનસર પાસે સીમમાં દારૂના ચાલી રહેલા કટિંગ દરમિયાન પોલીસ ત્રાટકી, 25 લાખ રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો
ઘટનાસ્થળ પર 5 ગાડીમાં દારૂ ભરવામા આવી રહ્યો હતો પોલીસે એક ગાડી ઝડપી પાડતા તપાસમાં પર્દાફાશ થયો
http://dlvr.it/SBCT5M
http://dlvr.it/SBCT5M

Comments
Post a Comment