ગુજરાત-રાજસ્થાનમાં તેલનો ખેલ:ગુજરાતમાં દરોડા પડ્યા તો નકલી ડીઝલ માફિયાએ રાજસ્થાનમાં ધંધો શરૂ કરી દીધો https://ift.tt/eA8V8J
રાજસ્થાનમાં મંત્રીને 1 કરોડ અને એસપીને 10 લાખનો હપતો બાંધી આપવાની ઓફર કરી, પ્રતિ ટેન્કર રૂપિયા 75 હજારની કમાણી,જોધપુર-જયપુર હાઇવે પર ભાસ્કરના રિપોર્ટરે ગુજરાતના તેલ માફિયા પાસેથી નકલી ડીઝલનો સોદો કર્યો,માફિયાએ કહ્યું કે તમે બાયોડીઝલના લાઇસન્સની આડમાં બેધડક આ ડીઝલ વેચો
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AAOFvH
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AAOFvH
Comments
Post a Comment