અજાણ્યા પર વિશ્વાસ મોંઘો પડ્યો:વલસાડની એક યુવતી સાથે મિત્રતા કેળવી યુવકે અશ્લીલ વીડિયો બનાવ્યો, યુવતીને બ્લેકમેઈલ કરવાનું ચાલુ કરતા પોલીસ ફરિયાદ https://ift.tt/eA8V8J
પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી,ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારી આપવાના નામે યુવતી સાથે સંપર્ક કર્યો હતો,વીડિયો કોલિંગ કરી ન્યૂડ ક્લિપ બનાવીને વોટ્સઅપ સ્ટેટસમાં અપલોડ કરી હતી, બ્લેકમેલ કરી 10 હજાર રૂપિયા માગ્યા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Eo7dlc
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3Eo7dlc
Comments
Post a Comment