Skip to main content

કોરોના રાજકોટ LIVE:બે દિવસમાં 4 કેસ નોંધાયા બાદ આજે એક કેસ નોંધાયો નહીં, અત્યાર સુધીમાં 14,43,601 લોકોના ટેસ્ટ કરાયા

શહેરમાં 12 દર્દી સારવાર હેઠળ, બપોર સુધીમાં 3952 લોકોએ રસી લીધી
http://dlvr.it/SBXpSt

Comments