આજે ગુરુ પુષ્ય નક્ષત્ર:આજે 60 કરોડના સોનાના, 20 કરોડના ચાંદીના દાગીના વેચાવાનો અંદાજ શો રૂમની ભીડથી બચવા લોકોએ 30 કરોડનાં એડવાન્સ બુકિંગ કરાવ્યાં https://ift.tt/eA8V8J
સામાન્ય દિવસોમાં થતા 2થી 4 કરોડના વેચાણ સામે એક જ દિવસમાં 40 ગણો વધારો નોંધાશે,ગત વર્ષે કોરોના કાળ વચ્ચે પુષ્ય નક્ષત્રમાં શહેરમાં 6થી 7 કરોડના જ દાગીના વેચાયા હતા, આ વર્ષે જ્વેલર્સને ચાંદી,શહેરના ઝવેરી બજાર પર ડાયમંડ, ટેક્સટાઇલ સહિતના તમામ સેક્ટરોની તેજીની અસર
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XUyn3u
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/2XUyn3u
Comments
Post a Comment