Skip to main content

કાર્યવાહી:મહેસાણા ટીબી રોડ પર ધારા વિદ્યાલય પાસે એક્ટિવામાંથી વિદેશીદારૂ ઝડપાયો https://ift.tt/eA8V8J

પોલીસને જોઈ એક્ટિવાચાલક ફરાર થઈ જતાં તર્ક-વિતર્ક,એક્ટિવા અને રૂ.1840નો દારૂ સહિત રૂ.21,840નો મુદ્દામાલ જપ્ત

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AQaHe9

Comments