સૌરાષ્ટ્ર યુનિ.માં સેનેટના ડખા:ભાજપના જ ગુનાહિત ઇતિહાસવાળા સભ્યોનું સેનેટ ચૂંટણી લડવા કોંગ્રેસ સાથે સેટિંગ, વોટ્સએપ કાંડમાં એક્શનમાં ઢીલાશ https://ift.tt/eA8V8J
પાસામાં ધકેલાયેલા અને ડમી વિદ્યાર્થીકાંડમાં પડકાયેલા સભ્યોના સેનેટની ચૂંટણી લડવા ધમપછાડા,સેટિંગની વોટ્સએપ ચેટનો ગાંધીનગરથી તાબડતોબ રિપોર્ટ મંગાવાયો પણ જવાબ આપવામાં વિલંબ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GskKK4
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3GskKK4
Comments
Post a Comment