રોગચાળો વકર્યો:કોલેરાગ્રસ્ત જાહેર કરાયેલા નવસારીના કાશીવાડી વિસ્તારમાં વધુ 4 કેસ સામે આવ્યા, 19 એક્ટિવ કેસ થતાં આરોગ્ય વિભાગ વધુ સક્રિય થયું
કાશીવાડી વિસ્તારની 18 સોસાયટીઓને ગઇકાલે કોલેરાગ્રસ્ત જાહેર કરાઇ,નજીકના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની લારીઓ બંધ આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે ફરી દર્દીઓની તપાસ શરૂ કરાઇ
http://dlvr.it/SBCT4r
http://dlvr.it/SBCT4r

Comments
Post a Comment