AMCની નવી પાર્કિંગ પોલિસી :અમદાવાદમાં પાર્કિંગ માટે ડિમાન્ડ મુજબ 'હાઇ-મિડિયમ-લો' ઝોન નક્કી થશે, ઇલેક્ટ્રિક વાહન ખરીદશો તો 3 વર્ષ પાર્કિંગ 'ફ્રી' https://ift.tt/eA8V8J
બહારથી અમદાવાદમાં આવતા વાહનચાલકો માટે પે એન્ડ રાઇડની સુવિધા ઊભી કરાશે,ટેક્સીચાલકો, રિક્ષાચાલકો માટે પાર્કિંગની ચોક્કસ જગ્યા જાહેર કરાશે,રાજ્ય સરકારે મંજૂર કરેલી નવી પાર્કિંગ પોલિસીના અમલ માટે દિવાળી પછી ત્રણ સભ્યોની સમિતિની રચના કરાશે,કોમર્શિયલ સંસ્થાનોના કોમન પાર્કિંગ પ્લોટમાં 40 ટકા જગ્યા સભ્યો માટે અને 60 ટકા લોકો માટે અનામત રહેશે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nv8M9R
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3nv8M9R
Comments
Post a Comment