ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝમાં રોજગારીનો ડેટા રિપોર્ટ:રાજ્યમાં 5.25 લાખ કંપનીઓના 60 લાખ કામદારોમાંથી 70% બિન-ગુજરાતી; 14 % ગ્રેજ્યુએટ ગુજરાતીઓ નોકરીની શોધમાં https://ift.tt/eA8V8J
રાજ્યની કંપનીઓમાં 42 લાખ માઇગ્રન્ટ કામદારો, સૌથી વધુ 45% યુપી, 20% રાજસ્થાનના,સૌથી વધુ 98% બિનગુજરાતી શ્રમિકો કેમિકલ્સ, 35% ફાર્મામાં,80% સ્થાનિકોને રોજગારીનો સરકારી નિયમ અભેરાઈએ,વિદેશી કંપનીઓના ટેક્નિકલ સહિત અન્ય વિભાગમાં ગુજરાતીઓનો હિસ્સો 10-15%
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AxBYBG
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3AxBYBG
Comments
Post a Comment