સહનશીલતાની હદ વટી ગઇ:તાઉ-તે વાવાઝોડાને છ મહિના વિતવા છતાં રાજુલા પંથકમાં હજુ વીજળી ગુલ, ખેડુતોએ કંટાળીને ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી https://ift.tt/eA8V8J
પીજીવીસીએલની ઘીમી કામગીરીથી હજુ ઘણા વિસ્તારોમાં વીજળી પહોંચી નથી 5 દિવસમાં નિયમિત વીજળી નહી મળે તો અને ઉપવાસ પર બેસીશું: ખેડૂત,પિયતની જરૂરીયાતના સમયે જ વીજ ધાંધીયા, વાવેરાના ખેડૂતોને 5 માસથી મળે છે માત્ર વાયદા,આવેદન અપાયુ: ખાંભામાં 500 ટીસી નખાવાના બાકી, અધિકારીઓ ઓફિસમાં ગેરહાજર
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DWnwWd
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DWnwWd
Comments
Post a Comment