અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો:અમદાવાદની એરહોસ્ટેસનું અપહરણ કરી હાથ-પગ બાંધી યુવકે બળાત્કાર ગુજાર્યો, રાજસ્થાનથી યુવતીને છોડાવી યુવકની ધરપકડ
યુવતીએ અભ્યાસ અને નોકરી બાબતે પિતા સાથે ઝઘડો થતાં ઘર છોડ્યું હતું,યુવતીએ માતા-પિતા સાથેના ગુસ્સાના કારણે એક યુવક સાથે પ્રેમમાં પડી લગ્ન કર્યા હતા,યુવતીના માતા-પિતાને રહેવા મોકલવા યુવક દબાણ કરી ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી પરેશાન કરતો
http://dlvr.it/SBLNN3
http://dlvr.it/SBLNN3

Comments
Post a Comment