સુવિધા:મોરબીમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને રહેવા, જમવાની તકલીફ નહીં પડે, શહેરમાં બે સ્થળે હોસ્ટેલ બનશે https://ift.tt/eA8V8J
મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રિયલ હાઉસિંગ આવાસ (મસીહા) યોજનામાં મોરબીનો સમાવેશ,મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર અને મકનસરમાં શ્રમિકો માટે બનશે ખાસ સુવિધા
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3n5xxcy
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3n5xxcy
Comments
Post a Comment