આરોગ્ય વિભાગની રેડ:સુરતમાં સુમુલ, ચોર્યાસી, વિજય ડેરી, જમનાદાસ, 24 કેરેટ, કૈલાસ, મોહન મિઠાઈમાંથી ઘારીનાં નમૂનાં લેવાયાં, રિપોર્ટ 14 દિવસે આવશે https://ift.tt/eA8V8J
ગુરુવારે ચંદની પડવા નિમિત્તે દોઢ લાખ કિલો ઘારી વેચાશે, ભેળસેળવાળી છે કે નહીં તે તપાસવા પાલિકાએ નમૂનાં લીધા,મિઠાઈ-ઘારીની આ 14 સંસ્થા-ડેરીઓમાંથી 28 સેમ્પલ લેવાયાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DUPwct
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DUPwct
Comments
Post a Comment