દીવા તળે અંધારુ:પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ- 5 ના અપક્ષ કોર્પોરેટરનાં માતા અને બહેનને ડેન્ગ્યૂ https://ift.tt/eA8V8J
વોર્ડ-5 માં કોર્પોરેટરે સફાઇ અને ફોગિંગ કરવા પાલિકામાં રજૂઆત કરવા છતાં સફાઇ ન કરતાં નગરપાલિકાની અવળચંડાઇ સામે કોર્પોરેટરમાં રોષ
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C74ADn
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3C74ADn
Comments
Post a Comment