સ્ટેન્ડિગ કમિટીની બેઠક:અમદાવાદ શહેરના રોડ રિસરફેસની કામગીરીમાં 1.50 લાખ મેટ્રિક ટન ડામર વપરાયો, 10 હોટમિક્સ પ્લાન્ટ કાર્યરત https://ift.tt/eA8V8J
ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 10 જેટલાં પેવર રોડ રિસરફેસની કામગીરી,રોડ રિસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાનગી કોન્ટ્રાક્ટરોનાં મળી 10 જેટલા હોટમિક્સ પ્લાન્ટ,શહેરમાં 96 ટકા સ્ટ્રીટલાઈટ ચાલુ હોવાનો દાવો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે કર્યો. માત્ર 4 ટકા જ બંધ છે
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vwrqlm
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3vwrqlm
Comments
Post a Comment