સમસ્યા:રાજુલા શહેરમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન, ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્વવ થતા રોગચાળો ફાટવાની ભીતિ https://ift.tt/eA8V8J
અનેક વખત રજુઆત કરવા છતા સમસ્યાનો ઉકેલ આવ્યો નથી,શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DVOY68
from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3DVOY68
Comments
Post a Comment