વાઇરલ વીડિયો:રાજકોટમાં બાળકો સાથે ટ્રિપલ સવારીનો દંડ મગાતાં મહિલાનો આક્રોશ, કહ્યું: હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારે બાળકોને ક્યાં મૂકવા જવાં ?
કોઠારિયા પોલીસચોકી નજીકથી આશા પટેલ નામની મહિલાએ વીડિયો બનાવ્યો,વીડિયોમાં વેદના ઠાલવતાં કહ્યું હતું કે અહીં ત્રણ સવારી બાળકોને બેસાડવાનો દંડ લેવામાં આવે છે, તો બાળકોને ક્યાં મૂકવા જવાનાં ?,સરકાર સરસ કામ કરે છે, પરંતુ અહીં નાના માણસોને હેરાન કરવામાં આવે છે – મહિલા http://dlvr.it/SGLh3S