Skip to main content

ભ્રષ્ટાચાર પર અંકુશ!:પાટણ જિલ્લો ગ્રામ પંચાયતોને ઓનલાઈન ગ્રાન્ટ ચુકવણી બાબતે રાજ્યમાં પ્રથમ https://ift.tt/eA8V8J

જિલ્લા વિકાસ અધિકારીના મોનીટરીંગમાં ફક્ત 4 માસમાં જ સરપંચોને ડીજીટલ કી વિતરણની કામગીરી પૂર્ણ કરી,ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણીમાં થતા ભષ્ટાચાર રોકવા સરકારે સમગ્ર પ્રકિયા ઓનલાઈન કરી છે

from મારું ગુજરાત | દિવ્ય ભાસ્કર https://ift.tt/3xYZAQ0

Comments