પરિવારનું વિરોધ પ્રદર્શન:ગાંધીધામ એ ડિવિઝન મથક પરથી કૂદકો લગાવનારા વ્યક્તિના પરિજનોનું ધરણાં પ્રદર્શન, પોલીસ ટોર્ચર વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની માંગ
ત્રણ માસ પૂર્વે ચોરીના ગુના હેઠળ પકડાયેલા ઇસમે પોલીસ મથક પરથી ઝંપલાવી દીધું હતું,શખ્સે પોલીસના ટોર્ચરથી કંટાળીને કૂદકો માર્યો હોવાના આક્ષેપો સાથે કાર્યવાહી કરવા માંગ
http://dlvr.it/SG9XVR
http://dlvr.it/SG9XVR

Comments
Post a Comment