ચોરાયેલી કાર બે મહિને મળી:અંકલેશ્વરમાંથી ચોરી થયેલી મર્સિડીઝ કાર બે મહિના બાદ મધ્યપ્રદેશમાંથી બિનવારસી હાલતમાં મળી
ઉદ્યોગપતિના બંધ મકાનમાંથી તસ્કરોએ સોના, ચાંદીના દાગીના તેમજ મોંઘીઘાટ કારની ચોરી કરી હતી,મધ્યપ્રદેશ પોલીસે મુળ માલિકને કાર સોપી
http://dlvr.it/SGHRTT
http://dlvr.it/SGHRTT

Comments
Post a Comment