વિદ્યાર્થીઓની બેદરકારી:પાટણ કોલેજ કેમ્પસ પાસે અન્ડરપાસ હોવા છતાં વિદ્યાર્થીઓની આળસ, રેલવેના પાટાની દિવાલ ઓળંગી જીવ જોખમમાં મૂકતાં જોવા મળ્યા
અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રોજ જોખમી રીતે દિવાલ ઓળંગી રહ્યા છે,હાથ છટકી જાય તો નીચે અન્ડરપાસમાં પડવાની સંભાવના
http://dlvr.it/SG7QLW
http://dlvr.it/SG7QLW

Comments
Post a Comment